તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે.

ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે.

જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે.

તુલસીના બીજમાં અનેક ઔષધીય ગુણો છે.

આ બીજમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે

શરદી અને ઉધરસમાંથી છુટકારો

તમે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકો છો

તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ મટે થાય છે,

સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે.