અડદની દાળ શરીર માટે રામબાણ ઇલાજ…!!

અડદની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવવાથી માથાના ટાલ પર ફાયદો થશે.

જો હિંચકી બંધ જ થઇ રહી હોય તો

આખી અડધની દાળને કોલસા પર નાખી તેનો ધુમાડો સુંઘવાથી હિંચકી ઠીક થઇ જશે

લીવર માટે ફાયદાકારક છે ...

અડદની દાળ ના ફાયદા તે સાંધા ના દુખાવામાં રાહત અપાવે છે ...

ચાંદા માં અડદ દાળ ફાયદેમંદ સાબિત થાય છે ...

અડદની દાળમાં આયર્નની ભરપુર માત્રા હોય છે, જે શરીરમાં લોહીનો અભાવ દૂર કરે છે,

અડદની દાળ ફાઇબર, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપુર છે

આ ત્રણ પોષક તત્ત્વો આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેઓ કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે