ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે બેસનથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરો…

બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઑઇલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે.

બેસન અને દહીનું ફેસપેક

દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે.

બેસન અને હળદર ફેસપેક

બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે.

બેસન અને દૂધ ફેસપેક

તૈલીય ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે.

બેસન અને ટામેટાનું ફેસપેક

તમે ટામેટાની મદદથી ટેનિંગ દૂર કરી શકો છો અને બેસન ઑઇલ દૂર કરવામાં મદદ કરે છે.