હેલ્ધી વાળ માટે તમારે તમારા વાળ ધોવા જ જોઈએ. આ સિવાય વાળમાં ચોક્કસથી કાંસકો કરો, જેથી વાળમાં ગૂંચ ન પડે.
તેલના ઉપયોગથી વાળને પોષણ મળે છે. તેલ લગાવવાથી વાળ ફ્રઝી થતા નથી. વાળ વધે છે.
નાળિયેર, સરસવ અને ઓલિવ તેલનો ઉપયોગ વાળ માટે થાય છે.
માર્કેટમાં હેર માસ્ક ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો.
હેલ્ધી વાળ માટે વાળની સફાઈ જરૂરી છે
જેથી ડેન્ડ્રફ, વાળ ખરવાની અને ડ્રાયનેસની સમસ્યા ન થાય.
જેમ કે શેમ્પૂ, કન્ડિશનર હેર સીરમ વગેરે.
જેમ કે દહીં, ઈંડું, કેળું. આ બધી વસ્તુઓ વાળ માટે ફાયદાકારક છે.