મોર પીંછનો આ રીતે ઉપયોગ કરવાથી થશે તમારી સમસ્યાઓનું સમાધાન

ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ અને વાસ્તુ દોષને દૂર કરવામાં મોરપીંછ જોરદાર ઉપયોગી નીવડે છે.

નિષ્ણાંતો અનુસાર મોર પંખ સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.

જેનો શરીર અને સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડી શકે છે

પ્રાચીન કાળથી જ મોરપીંછને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે

ભગવાન શ્રી કૃષ્ણને મોર મુકુટધારી કહેવામાં આવે છે કેમકે તેઓ પોતાના મુગટ પર હમેશા મોરપીંછ ધારણ કરતા હતા.

ઘરની દિવાલો પર મોરપીંછ લગાવવાથી સુખ-સમુદ્ઘિ બની રહે છે

આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો નથી.

વાસ્તુ પ્રમાણે મોરપીંછ લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ યથાવત્ રહે છે

તમે ઈચ્છો છો તો ઘરના મુખ્ય રૂમમાં તમે મોરપીંછ લગાવી શકો છો