અમદાવાદ અને સુરત બાદ વડોદરા ગુજરાતમાં ત્રીજુ ટોચનું શહેર કહેવાય છે
1960ના દશકાની શરૂઆત સુધી, વડોદરા શહેરની સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ગણના થતી હતી.
પરંતુ ગુજરાતી અને મરાઠી સૌથી વધુ બોલાતી ભાષા છે.
અહીંનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવઉસળ છે. જે વડોદરાની ગલીએ-ગલીએ ખાવા મળશે.
ભારતની ટોચની ગણાતી બેંક ઓફ બરોડાનો પાયો પણ વડોદરામાં નંખાયો હતો.