કુંવારપાઠાનું મૂલ્યવર્ધન-ઉપયોગ ન્હાવાના સાબુ તરીકે

કુંવારપાઠામાંથી બનેલા સાબુના ઉપયોગથી શરીર પરની ધૂળ-રજકણો અને બેકટોરિયાનો નાશ થાય છે. ત્વચાના છિદ્રો ખોલી દે છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ દૂર કરે છે.

એલોવેરાનું જ્યુસ ગર્ભાશયના રોગો તથા પેટના વિકારોને દુર કરે છે.

જ્યૂસ એક ચમત્કારી દવા તરીકે કામ કરે છે.

એલોવેરા જેલ (Aloe Vera Gel) માં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે

સુગંધીદાર હોવાથી શરીરને પ્રફુલ્લિત રાખે છે. ફેરનેશ ક્રીમ તરીકે : કુંવારપાઠું ચામડીના રોગો માટે ખૂબ ઉપયોગી છે.

એલોવેરામાં રહેલા વિટામિન A, વિટામિન B અને વિટામિન C વાળ માટે ઘણા સારા છે

તેની મદદથી હેર ફોલની સમસ્યાથી બચી શકાય છે.

એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘા કે ખીલ થવામાં તો ઘટાડો જોવા મળવા લાગે છે.

એલોવેરા જેલથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને સાથે-સાથે કરચોલીઓથી પણ છુટકારો મળે છે.