શુક્રના ઇવનિંગ સ્ટાર, શુક્રતાર વગેરે નામ છે. તે પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે.
શુક્રને કોઈ ઉપગ્રહ નથી.
શુક્રની આસપાસ સલ્ફ્યુરિક એસિડથી થયેલા વાદળો છે.
શુક્રની સપાટી પર કોઈ ખાડા નથી. તેનું કારણ છે કે વાયુમંડળમાંથી પ્રવેશ કરતી કોઈપણ વસ્તુ શુક્રની સપાટી સુધી પહોંચતી જ નથી.
પરંતુ તાપમાન અને ગ્રીન હાઉસ ઈફેક્ટના કારણે તેની સપાટીનું પાણી ઉકળી અને નાશ પામ્યું