ભારત-પાકિસ્તાન બોર્ડર અને થાર રણ પાસે આવેલું રાજસ્થાનનું શહેર એટલે જેસલમેર.
આમ જોવા જઈએ તો જેસલમેર નાનકડું શહેર છે, પરંતુ રાજસ્થાનના પ્રખ્યાત અને લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે
અહીં તમે રાજસ્થાનના લોકલ સિંગર્સ, સંગીતકારોની કળા માણી શકો છો
આ કિલ્લામાં લોકોના ઘરો, હોટેલ્સ, હવેલીઓ જોવા મળશે
જેસલમેર ભાટી રાજપૂતો ની રાજધાની નું શહેર હતું.