કઢી ના હેલ્થ બેનિફિટ્સ શું છે?કેમ ખાવી જોઈએ કઢી

શું તમને કઢી ખૂબ જ પસંદ છે?તેનું નામ સાંભળતા જ તમને એવું થાય કે કઢી ખાઈ લેવી જોઈએ. તો તમારી પસંદ ખૂબજ સારી છે !!. એવું એની માંટે કે કઢી ના લાભ સાંભળી ને તમે ખુશ થઈ જશો

કઢી ના ફાયદા

આયુર્વેદ માં ગરમી ની ઋતુ માં કઢી નું સેવન ભૂખ વધારવા, રિકવરી બૂસ્ટ અપ કરવા માંટે અને સ્કીન હેલ્થ ને સારી રાખવા માંટે હોય છે.

ગરમી માં ભૂખ ન લાગવી અથવા તો ઓછી લાગવી

આવું લગભગ બધા જ જોડે થાય છે કે ગરમી માં ભૂખ ઓછી લાગે છે. આવા માં કઢી તમારી ભૂખ વધારશે

તમને જાણી ને કદાચ નવાઈ લાગશે કે કઢી ખાવા થી કબજિયાત, બ્લોટિંગ વગેરે માં પણ ફાયદો થાય છે

કઢી માં આયરન અને પ્રોટીન સારા પ્રમાણ માં હોય છે. જે હિમોગ્લોબિન ને વધારવા માં મદદ કરે છે.

સૌથી મજેદાર અને કામ ની વાત એ છે કે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે

તેમાં રહેલ દહીં અથવા છાશ તમારી ઇંમ્યુંનિટી વધારી ને વજન ઘટાડવામાં મદદ કરે છે.