શું છે બ્લેક હોલ?

જો તમને નથી ખબર તો જણાવીએ કે, આકાશમાં રહેલ એક નાના સ્પેસમાં ખૂબ જ મોટા દ્રવ્યમાનને બ્લેક હોલ કહેવાય છે.

અન્ય ભાષા કે શબ્દોમાં બ્લેક હોલ ઇન્વિઝિબલ હોય છે.

બ્લેક હોલની ગુરુત્વાકર્ષણ શક્તિ એટલી વધુ હોય છે કે આની વધુ નજીક આવતાં એવી કોઇ વસ્તુ નહીં હોય જે તેનાથી બચી શકે

તેના દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષણને લેબમાં પણ બીજીવાર બનાવી શકાતું નથી

જો એવું કરવામાં આવે તો તે સંપૂર્ણ લેબ અને તેની આસપાસની બધી વસ્તુઓને તે ખાઇ જશે.

વૈજ્ઞાનિકોને તેના વિશાળ પ્રભાવને કારણે બ્લેક હોલ વિશે ઘણી માહિતી છે.

બ્લેક હોલ ત્યારે બને છે જ્યારે કોઈ મોટા તારાનું કેન્દ્ર આપોઆપ નાશ થઈ જાય છે આ પ્રક્રિયાથી Supernova બને છે

તેની શક્તિની વાત કરીએ તો સૂર્યની તુલનામાં 20 ગણું વધારે મોટું હોય છે

આ બ્લેક હોલ સૌથી મોટા બ્લેક હોલ માનવામાં આવે છે.અને આપણા ગ્રહથી કંઈક 50 મિલિયન લાઇટ વર્ષ દૂર છે. આ ગેલેક્સી M87ની મધ્યમાં છે.