ફેસબુક એટલે શું

આ વેબસાઇટ ૪ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ લોન્ચ કરવામાં આવી હતી

ત્યારે જ તેનું નામ ધ ફેસબુક રાખવામાં આવ્યુ હતુ.

જયારે તેની લોકપ્રિયતા ખુબ જ વઘી ગઇ ત્યારે સને.૨૦૦૫માં તેનું નામ ‘ફેસબુક’ રાખવામાં આવ્યુ.

ફેસબુક ૫ર ૧૩ વર્ષથી વઘુ ઉંમર ઘરાવતી કોઇ ૫ણ વ્યકિત રજીસ્ટ્રેશન કરીએ સભ્ય બની શકે છે

તેમાં લોકો સાથે ચેટીંગ દ્વારા વાતો કરી શકાય છે. તેમજ ફોટો, વિડીયો વિગેરે શેયર કરી શકાય છે.

ફેસબુકનો ઉ૫યોગ ઇન્ટરનેટની સુવિઘા ઘરાવતા ઘણા બઘા ડિવાઇસ દ્વારા કરી શકાય છે.

જેવા કે કમ્પ્યુટર, લે૫ટો૫, સ્માર્ટફોન, ટેબલેટ વિગેરેમાં આ૫ણે ફસબુક સરળતાથી ચલાવી શકીએ છીએ.

ફેસબુક ની શોધ કોણે કરી અને કયારે કરી

તેની શોધ માર્ક એલિયટ જુર્કરબર્ગ સને.૨૦૦૪માં કરી હતી. હાલમાં તેઓની ઉંમર માત્ર ૩૬ વર્ષની છે

હાલમાં 2 અરબથી ૫ણ વઘુ લોકો fb માં રજિસ્ટર્ડ છે.

એનો મતલબ કે દુનિયાનો પ્રત્યેક 7મો વ્યકિત ફેસબુકનો ઉ૫યોગ કરે છે.