ટાયર સિન્થેટિક રબરના સંયોજનો સાથે બનાવવામાં આવે છે એલ્યુમિનિયમ,સ્ટીલ,નાયલોન સાથે જોડવામાં આવે ને તે ટાયરને મજબૂત બનાવવાનું કામ કરે છે
જમીન ઉપર ઉતર્યા બાદ પ્લેનના દબાણનો સામનો કરી સરળતાથી આગળ વધી શકે છે.
મજબુત રીતે બનાવવામાં આવે છે અને ટાયર મા નાઈટ્રોજન ગેસ ભરેલો હોય છે.
અને તે ખૂબ દબાણ પછી પણ ફાટતા નથી.
વિમાન ના ટાયર ને 38 ટન સુધીના વજન સાથે ટેસ્ટ કરવામાં આવે છે.