કલોંજી એટલે શું? કલોંજીના ફાયદા,

ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ એશિયાના લોકો કલોંજીને ઉપયોગમાં લે છે.

કલોંજીએ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ફંગલ છે

કલોંજીમાં આપણા શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી કરે છે.

જો તમને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો કલોંજી તેલથી માલિશ કરો.

તેનાથી માથાના દુખાવાની સમસ્યા ઝડપથી દૂર થઈ જશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીનું સેવનએ ખુબજ ફાયદાકારક છે

તે સુગર કંટ્રોલ કરવામાં માટે ખુબજ ઉપયોગી છે.

કાળા રંગની કલોંજી ખરતા વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

જો તમે તેના તેલથી માલિશ કરશો, તો તમે વાળને ખરતા અટકાવી શકો છો.

કફથી રાહત આપે છે,

જો તમને કફની સમસ્યા છે તો કલોંજી તેલનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક છે.