ઈન્ટરનેટ એટલે દુનિયાના કોઈ પણ ખુણે બેસી તમે કોઈ પણ જગ્યા કે વ્યક્તિની માહિતી તમારી સ્ક્રિન પર મેળવી શકો.
જેમાં માત્ર 4 કોમ્પ્યુટરનું જોડાણ કર્યું હતું.જેમાં ડેટા સેર કર્યો હતો.જે આજે દુનિયાના તમામ લોકો માટે ઉપલ્બધ છે.
ઇન્ટરનેટ માટે કેટલીક કંપનીઓ હોય છે.જેમણે દરિયામાં ઓપ્ટીકલ ફાયબર કેબલ(OPTICAL FIBERS CABLE) પાથર્યા હોય છે.
જેથી આપણે ઈન્ટરનેટની સેવાનો ઉપયોગ કરી શકીએ છીએ.
જેથી આપણે ઈન્ટરનેટ માટે રૂપિાય ચુકવવા પડે છે.