દિલ્હીના જામા મસ્જિદને મુગલ સમ્રાટ શાહજહાંએ બનાવી હતી.
આ મસ્જિદના પટાંગણમાં એક સાથે 25000 લોકો નમાઝ અદા કરી શકે છે.
મસ્જિદમાં પ્રવેશ કરવા માટે ત્રણ મોટા દરવાજા છે. મસ્જિદમાં બે ટાવર છે જેમની ઊંચાઈ 40 મીટર છે.
બાદશાહી મસ્જિદનો આર્કિટેક્ચરલ પ્લાન શાહજહાંના પુત્ર ઔરંગઝેબે તૈયાર કર્યો હતો
પરંતુ તેનું સાચું નામ મસ્જિદ-એ-જહાં નુમા છે. તેનો અર્થ થાય છે જ દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ આપે.
આ સ્થળ મુસ્લિમ સમુદાય માટે એક વિશાળ ધાર્મિક મહત્વ ધરાવે છે.
શાહજહાં દ્વારા બાંધવામાં આવેલી બીજી જાણીતી મસ્જિદ. જામા મસ્જિદ મુઘલ યુગના અંત સુધી બાદશાહોની શાહી મસ્જિદ હતી