રોજબરોજ ના ખાવામાં કયું તેલ વાપરવું?

બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા BT કપાસ માંથી બને છે

ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ ઓલિવ તેલ ખાવાનો પણ ક્રેઝ છે..

હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ સીંગતેલ ની બોલબાલા છે

અમેરિકા અને ચીન માં સિંગતેલ ની બોલબાલા

અમેરિકા માં થયેલ સંશોધન એમ કે છે કે મગફળીની સીંગ માં રહેલ પૌષ્ટિક તત્વો જ ઘાણી ના સીંગતેલ ને વિશ્વ નુ શ્રેષ્ઠ તેલ બનાવે છે

Tel na fayda 3

રહી વાત બદામ ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો !

રોજબરોજ ના ખાવામાં બદામનું તેલ ખૂબ જ મોંઘું પડે.

દક્ષિણ ભારત માં કોપરા નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..

તે જલ્દી થી ખોરું થઈ જાય છે અને આપણી ગુજરાતી વાનગી ઓમાં પોતાનો વિશેષ સ્વાદ છોડે છે જેને કારણે ભોજન નો સ્વાદ અજીબ થઈ જાય છે.