રાતે વધુ સુંદર અને લાઈવ થઈ જાય છે ઉદયપુર
અહીં અનેક ભવ્ય મહેલો, સુંદર તળાવો અને મંદિરો જોવા મળે છે.
આખા દિવસની થકવી નાખનારી સાઈટસીઈંગ કર્યા પછી આ સ્થળે જઈને રિલેક્શ થઈ શકો છો.
આ સમયે તમે અહીંથી સિટીનો સૌથી શાનદાર નજારો જોવાની સાથે તમારી ફેવરેટ ડ્રિંક લઈ શકો છો.
જો તમારે થોડું લાઉડ મ્યૂઝિક અને લેટ નાઈટ ડ્રિંક્સ એન્જોય કરવું હોય તો ક્લબ વૉલ્કેનો તમારા માટે ઉદયપુરમાં પરફેક્ટ સ્થળ છે
અહીં તમે સ્વાદિષ્ટ ફૂડ અને વિવિધ રાજસ્થાની પરફોર્મન્સ જેવા કે, ફોક સોંગ, પપેટ શૉ, હોર્સ ડાન્સ, ટ્રેડિશનલ ડાન્સની મજા માણી શકો છો.