ભારતમાં પહેલી વખત ક્યાં બન્યા હતા પિઝા, ક્યારે શરૂ થયુ વેચાણ...

પિઝા એક એવુ ફાસ્ટ ફૂડ છે જેના વિશે તમામ જાણે છે. ક્યારેય ને ક્યારેય દરેકે આનો સ્વાદ જરૂર ચાખ્યો હશે.

પણ ક્યારેય આપે વિચાર્યુ છે ભારતમા પહેલીવાર પિઝા ક્યા બન્યો. કયા શહેરમાં આનુ વેચાણ શરૂ થયુ?

પિઝાનો સફર યુનાન, ઈટલી, અમેરિકા વગેરે દેશોમાંથી થતા 1996માં ઈન્ડિયા પહોંચ્યુ.

પિઝા માર્કેટની બીજી પ્રસિદ્ધ કંપની Pizza Hut છે

હવે આપ વિચારશો કે પિઝા માર્કેટનું સૌથી મોટુ નામ ડૉમિનોઝ ક્યાં હતુ?

1995માં Domino's Pizza India Private Ltdએ ડૉમિનોઝની ફ્રેન્ચાઈઝી લીધી હતી.

જે બાદ 1996માં કંપનીએ ડૉમિનોઝના પિઝાને માર્કેટમાં ઉતાર્યુ હતુ.

Domino's Pizzaનો પહેલો આઉટલેટ નવી દિલ્હીમા ખુલ્યુ હતુ.

જોકે 2009માં કંપનીએ નામ બદલીને જુબિલેન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ કંપની કરી લીધુ. હવે અહીં કંપની ડૉમિનોઝ પિઝા ભારતમાં બનાવે છે.

ઈન્ડિયામાં ડૉમિનોઝના કુલ 1227 રેસ્ટોરન્ટ છે જ્યાં ઘણા ખુશ થઈને લોકો પિઝા ખાય છે.

પિઝા માર્કેટનું સૌથી મોટુ નામ ડૉમિનોઝ- ઈન્ડિયા, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પોતાના પિઝા વેચે છે.