ડુંગળી એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય જ છે. ડુંગળીના ઉપયોગથી ઘણી વાનગીઓનો સ્વાદ બમણો થઈ જાય છે.
તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તમે ડુંગળી કાચી કે શાકમાં ઉમેરીને પણ ખાય શકો છો.
સફેદ ડુંગળીમાં ઘણા બધા ફાઈબર અને પ્રોબાયોટિક્સ હોય છે જે પેટ માટે ફાયદાકારક હોય છે.
સફેદ ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે. વાળ ઓછા ખરશે, માથા પર નવા વાળ આવશે.
જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેના સેવનથી બળતરા, ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઘટે છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
તેમાં એલ-ટ્રિપ્ટોફેન નામનો એક પ્રકારનો એમિનો એસિડ હોય છે, જેના કારણે રાત્રે ગાઢ ઊંઘ આવે છે. તણાવ પણ ઓછો કરે છે.