શરદી સામાન્ય રીતે જાતે જ મટી જાય છે પરંતુ જો તે 2-3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલે તો ડૉક્ટરને બતાવવું.
શરદી થવાના બે પ્રમુખ કારણ છે, પ્રદૂષણ અને આપણી જીવનશૈલી.
આ કારણે શરદી થાય છે.
શરૂઆત શ્વસનતંત્રના ઉપરના ભાગથી થાય છે એટલે કે છાતીની ઉપરના ભાગમાં વાઇરસને સેટ ન થવા દેવા ગરમ પાણીના કોગળા કરવા.
એમાં સામાન્ય રીતે કોઈ દવા નથી.શરદીનાં સામાન્ય લક્ષણો પહેલા 2-3 દિવસ દરમિયાન રહેવાનાં.
વધુ ઝડપથી શરદીમાં સાજા થવામાં મદદ માટે વધુ આરામ અને ઊંઘ જરૂરી છે.
શરદી ઉધરસ અને છીંકથી ફેલાય છે
શરદી હોય તેવી વ્યક્તિ સાથે ટુવાલ અથવા કપ જેવી ઘરની વસ્તુઓ શેર ન કરવી