ભારતીય સ્ત્રીઓ નાકમાં કેમ પહેરે છે નથણી? જાણો શું છે મહત્વ

પહેલા માન્યતાઓના લીધે નોઝ રિંગ પહેરાતી હતી.પરંતુ આધુનિક યુગમાં નોઝ રિંગે ફેશનનું સ્વરૂપ લઈ લીધું છે.

પરણિત અને કુંવારી બંને પહેરી શકે છે નથણી:

નથણી માટે મંગલ સુત્રની જેમ કોઈ ખાસ કડક નિયમો નથી.નોઝ રિંગ કુંવારી અને પરણિત સ્ત્રીઓ પહેરી શકે છે.

નોઝ રિંગના ધાર્મિક મહત્વ:

16 વર્ષની ઉંમર સુધીમાં છોકરીને નાક વિંધાવી લેવાની માન્યતા છે રિંગ પહેરી લગ્નની દેવી પાર્વતીને આદર અને સન્માન આપવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે.

માર્કેટમાં આજે નોઝ રિંગ ઘણા પ્રકારની મળે છે.

સામાન્ય દિવસો માટે અલગ અને પ્રસંગો માટે અલગ નોઝ રિંગ જોવા મળે છે.

પરંતુ આધુનિક યુગમાં નોઝ રિંગ ફેશન બની ગઈ છે.

જેથી સુંદર દેખાવવા દરેક સ્ત્રીઓ નથણી પહેરતી હોય છે.