સમસ્યાનાં કાયમી નિવારણ માટે શું કરવું?
જેના કારણે માથામાં અસહનીય ખંજવાળ આવે છે.
શિયાળામાં તરસ ન લાગતી હોવાથી પાણી ઓછું પીવાય છે, જેથી સ્કિન અને વાળમાં ડ્રાયનેસ આવે છે.
હીટ એ ફ્લેકી સ્કેલ્પનું સૌથી સામાન્ય કારણ છે. શિયાળામાં ભીના વાળના કારણ શરદી કે માથાનો દુખાવો થઇ શકે છે
પરંતુ હીટના આયર્નિંગ સ્ટિક્સ અને હેરડ્રાયર્સનો ઉપયોગ સ્કેલ્પને ડ્રાય બનાવે છે. તેના બદલે ટુવાલથી તમારા વાળ સૂકવો.
ટર્કિશ ટુવાલનો ઉપયોગ ખૂબ જ ફઝી અને કમ્ફર્ટેબલ છે, પરંતુ તમારા વાળને લૂછવા માટે પ્યોર કોટન ટુવાલનો ઉપયોગ કરવો જોઇએ. ટર્કિશ ટુવાલનું રફ ટેક્સચર તમારા વાળ માટે યોગ્ય નથી
ડેન્ડ્રફથી છૂટકારો મેળવા તમારા ડાયટમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. વિટામિન બી, ઝિંક અને ઓમેગા 3 વાળ અને સ્કેલ્પ માટે પોષણના ઉત્તમ સ્રોત છે.
ખાંડ તમારી ત્વચા માટે ખૂબ જ હાનિકારક છે. તેવી જ રીતે તે વાળ માટે પણ ખરાબ છે. લોહીમાં શુગરનું ઊંચું પ્રમાણ વધારે પડતા તૈલી ફ્લેક્સનું કારણ બને છે