હિંદુ ધર્મમાં કેમ પવિત્ર છે ગંગા નદી

ગંગા માત્ર શ્રેષ્ઠ અને પવિત્ર નદી નથી. પરંતુ ભારતને એક દોરામાં બાંધવાનો શ્રેય પણ ગંગાને જાય છે.

વેદ અને પુરાણોમાં ગંગાને વારંવાર તીર્થસ્થાન કહેવામાં આવ્યું છે.

હિંદુ ધર્મમાં ધાર્મિક વિધિઓ જેવા ઘણા કાર્યો ગંગાજળ વિના સંપૂર્ણ અને શુદ્ધ માનવામાં આવતા નથી

ગંગાજળને આટલું પવિત્ર કેમ માનવામાં આવે છે?

હિંદુ ધર્મમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમ કે પૂજા, અભિષેક, શુદ્ધિકરણ ગંગાજળ વિના અધૂરા ગણાય છે

ગંગાને દેવનદી પણ કહેવામાં આવે છે.

ગંગાનું પાણી સૌથી પવિત્ર છે. ગંગા નદીનું વર્ણન મહાભારત અને ગીતામાં પણ જોવા મળે છે.

ગંગાને માત્ર પાણીનો સ્ત્રોત જ નથી માનવામાં આવતો પરંતુ તેને દેવીની જેમ પૂજવામાં આવે છે.

હરિદ્વાર કે વારાણસી બંને જગ્યાએ ગમે ત્યારે જાવ ગંગાનું પાણી ખૂબ જ ઠંડું રહે છે. સૂર્ય પ્રકાશની તેના પર કોઈ ખાસ અસર થતી નથી.