હાલ લગ્નસરાની ઋતુ ચાલી રહી છે. આ તમામ હિન્દુ તહેવારોને લઈને અને મેરેજ પાર્ટી માટે મહિલાઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે
આ પ્રકારનો મેસી બન સાડી, લહેંગા અથવા અન્ય પરંપરાગત પોશાક પર સરળતાથી બનાવી શકાય છે. તે ખૂબ જ સ્ટાલિશ લૂક આપે છે.
આવા લાંબા સોફ્ટ કર્લ્સ હેરસ્ટાઇલ કરી શકો છે. આ ટૂંકા વાળની હેરસ્ટાઇલ ખૂબ જ આધુનિક દેખાવ આપે છે.
ટ્રેડિશનલ લુક માટે તમે કરીના કપૂરની આ હેરસ્ટાઇલ અપનાવી શકો છો. તેણે તેના વાળને બે ભાગમાં વહેંચીને આગળથી પોનીટેલ બનાવી છે અને પાછળથી વાળ ખુલ્લા રાખ્યા છે.
સૂટથી લઈને લહેંગા કે સાડી સુધી તમે આ ખુલ્લા વાળની હેરસ્ટાઈલ બનાવી શકો છો.
આ હેરસ્ટાઇલ પણ ખૂબ જ કૂલ આપે છે. સાડી સાથે પ્રોફેશનલ લુક આપવા માટે આ બેસ્ટ હેરસ્ટાઈલ છે.
આખા વાળને ખુલ્લા રાખીને આગળના ભાગમાં વાળને ટ્વિસ્ટ કરો અને પાછળના ભાગમાં પિન કરો. આ હેરસ્ટાઇલ સાડી સાથે ખૂબ જ સુંદર લાગે છે.
આ હેરસ્ટાઇલ તમને એક અનોખો અને વિચિત્ર દેખાવ આપશે. પરંપરાગત કપડાં પર સમકાલીન હેરસ્ટાઇલનો પ્રયોગ કરવા માગતા કોઈપણ માટે પરફેક્ટ.