કાજુ ખાવાના ફાયદા તો ખબર હશે પણ તેના નુકશાન વિશે જાણો છો ?

ઘણા લોકો કાજુ ખાધા પછી શ્વાસ લેવામાં તકલીફ, શિળસ, ફોલ્લીઓ, ખંજવાળ, ઉલટી અથવા ઝાડા થવાની ફરિયાદ કરે છે.

વજન વધારવું

જે લોકો પરેજી પાળતા હોય તેમણે કાજુ ન ખાવા જોઈએ. કારણ કે તેનાથી વજન ખૂબ જ ઝડપથી વધે છે.

માથાનો દુખાવો

જેમને માથાનો દુખાવો કે માઈગ્રેનની ફરિયાદ હોય તેઓ કાજુ ન ખાતા.

દવાઓ પર અસર થાય છે

બદામની જેમ કાજુ પણ દવાઓની અસરને તટસ્થ કરે છે. કારણ કે બદામની જેમ તેમાં પણ મોટી માત્રામાં મેગ્નેશિયમ હોય છે

3 થી 4 કાજુમાં 82.5 મિલિગ્રામ મેગ્નેશિયમ હોય છે

કાજુમાંથી મળતું મેગ્નેશિયમ ડાયાબિટીસ, થાઈરોઈડ, અને સંધિવા માટેની દવાઓ પર અસર કરે છે