ઘીના ફાયદા તો જાણતા હશો, પણ કેટલું ઘી ખાવું હેલ્ધી કહેવાય?

ઘણાં લોકોને ઘી નથી ભાવતુ હોતું, પરંતુ તેના ફાયદા ધ્યાનમાં રાખીને ઘી ખાતા હોય છે.

વધારે પડતું ઘી ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે

તમારા હૃદય પર પણ તેની અસર પડી શકે છે. માટે ઘીનું સેવન 10-15 ગ્રામ સુધી જ સીમિત રાખો.

ઘી તમારા શરીરને મજબૂત બનાવે છે અને ટોક્સિન્સ દૂર કરે છે

તેમાં રહેલા વિટામિન A, D, E અને K શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ઘીમાં હેલ્ધી ફેટ હોય છે.

આયુર્વેદ અનુસાર ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરાવમાં મદદ કરે છે.

ડાયટિશિયનના જણાવ્યા અનુસાર, દિવસમાં બે ચમચી ઘી શરીર માટે પૂરતું છે.

ઘી વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે, પરંતુ તમે કેટલા પ્રમાણમાં તેનું સેવન કરો છો તે ધ્યાન રાખવાની જરુર છે