તો ઘરે બેઠા જ અજમાવો આ બ્યુટી ટીપ્સ
સરસવના તેલમાં એક ચપટી મીઠું મિક્સ કરો. આ બે વસ્તુઓ મિક્સ કરીને દાંત અને પેઢા પર મસાજ કરો. આ મિશ્રણથી દાંત સ્વચ્છ અને સ્વસ્થ બને છે
એક ચમચી લીંબુના પાણીમાં ખાંડ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને થોડા સમય માટે હોઠ પર સ્ક્રબ કરો. જેનાથી હોઠની કાળાશ દુર થઈ જશે. આ સ્ક્રબ હોઠને ગુલાબી બનાવશે.
ગરમ પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરો. હવે પાણીથી સ્ટીમ લો. આ સ્ટીમ સ્ક્રિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે. આ સ્ટીમ ચેહરા પરની ગંદકીને પણ દુર કરશે.
ટુવાલને ગરમ પાણીમાં પલાળીને ચહેરા પર 10 કે 15 મિનિટ સુધી રાખો
આનાથી બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર થાય છે.
ચોખાના પાણીથી વાળ સાફ કરો. જેનાથી વાળ ચમકદાર બનસે.
તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે.