કેપ્સિકમના ફાયદા જાણી તમને પણ થશે આશ્ચર્ય

કેપ્સિકમમાં વિટામિન એ, વિટામિન સી, ફલેવાનાઈડ્સ, અલ્કાલોઈડ્સ તેમજ ટૈનિન્સ હોય છે

કેપ્સિકમમાં જે ફ્લેવેનોઈડ્સ હૃદયની સમસ્યાઓને દૂર કરે છે.

તેનાથી શરીરમાં ઓક્સીજનની સપ્લાઈ સારી રીતે થાય છે. કેપ્સિકમ ખાવાથી હાર્ટ પંપિંગમાં સમસ્યા નથી થતી.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

કેપ્સિકમ ખાવાથી વિટામિન સી શરીરમાં વધે છે તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે

આયર્નની ખામી દૂર થશે

કેપ્સિકમ ખાવાથી શરીરમાં આયરનની ખામી રહેતી નથી. તેમાં રહેલા વિટામિન શરીરને એનીમિક થવા દેતા નથી.

કેપ્સિકમથી વજન પણ ઘટે છે

તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે જેના કારણે વજન વધવાની સંભાવના ઘટી જાય છે.