અજબ ગજબઃ દુનિયાનો સૌથી જાડો કિશોર, આવી રીતે થયો એકદમ પાતળો

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડિયોનેશિયાના આર્યા પરમાનાનું વજન 193 કિલોગ્રામ હતું. તેને દુનિાયનું સૌથી જાડા બાળક તરીકે જાણિતો હતો. પરંતુ તે પાતળો થયો હતો. વીડિયો આર્યા જીમ કરતો દેખાય છે. ડેઈલી મેઈલના એક રિપોર્ટ પ્રમાણે આર્યા પરમાનાની તસવીર અને વીડિયો એડે રાય નામક ટ્રેનરે શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 2016માં આર્યા 10 વર્ષનો હતો જ્યારે
 
અજબ ગજબઃ દુનિયાનો સૌથી જાડો કિશોર, આવી રીતે થયો એકદમ પાતળો

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયોનેશિયાના આર્યા પરમાનાનું વજન 193 કિલોગ્રામ હતું. તેને દુનિાયનું સૌથી જાડા બાળક તરીકે જાણિતો હતો. પરંતુ તે પાતળો થયો હતો. વીડિયો આર્યા જીમ કરતો દેખાય છે. ડેઈલી મેઈલના એક રિપોર્ટ પ્રમાણે આર્યા પરમાનાની તસવીર અને વીડિયો એડે રાય નામક ટ્રેનરે શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 2016માં આર્યા 10 વર્ષનો હતો જ્યારે તેનું વજન ઘટાડવાની સફર શરૂ થઈ હતી. ત્યારબાદ અત્યારની તસવીર છે જેમાં તેઓ ખુબ જ પાતળો દેખાય છે.

અજબ ગજબઃ દુનિયાનો સૌથી જાડો કિશોર, આવી રીતે થયો એકદમ પાતળો
file photo

આર્યાના પિતાએ કહ્યું છે કે તેની સર્જરી પણ થઈ છે. પરંતુ હજી પણ શરીરમાંથી વધારાની ત્વચા હટાવવા માટે ઓછામાં ઓછી બે સર્જરી કરવામાં આવશે. આર્યા સાથે ટ્રેનરની મુલાકાત 2016માં થઈ હતી. ટ્રેનર પ્રમાણે જ્યારે તેઓ પહેલીવાર મળ્યા ત્યારે સંતુલિત આહાર આપવા માટે કહ્યું ત્યારબાદ તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું. વજન ઓછું થવાથી આર્યા હવે સરળતાથી ચાલી ફરી શકે છે. તે બીજા બાળકોની જેમ બેડમિંન્ટન, ટેનિસ અને ફૂટબોલ પણ રમી શકે છે.

અજબ ગજબઃ દુનિયાનો સૌથી જાડો કિશોર, આવી રીતે થયો એકદમ પાતળો
file photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, એક સખ્ત આહાર અને ફિટનેસ અનુશાસનનું પાલન કરીને પરમાનાએ આ કારનામું કરી બતાવ્યું છે. આમાં તેમના ટ્રેનરની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે. વાયરલ તસવીરમાં દેખાય છે કે, પરમાના તદુરુસ્ત દેખાઈ રહ્યા છે. તેઓ સતત જીમ જઈ રહ્યા છે અને તેમના ટ્રેનર પણ તેમની સાથે છે. પરમાનાના આ પરિવર્તનથી તેમના માતા-પિતા પણ ખુશ છે અને તેઓ પરમાનાના ટ્રેનરને પણ શ્રેય આપે છે.