વિશ્વ યોગ દિવસ: મહેસાણા ખાતે SRP જવાનો મોટી સંખ્યામાં યોગ કરવા જોડાયા

અટલ સમાચાર, મહેસાણા વિશ્વ યોગ દિવસને લઇ સમગ્ર જીલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. મહેસાણાના એસઆરપી જવાનો પણ ખુબ જ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. યોગ એ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન છે. આ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ૨૧ જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળી છે. સમગ્ર વિશ્વમાં પાંચમા વિશ્વ યોગ દિવસની
 
વિશ્વ યોગ દિવસ: મહેસાણા ખાતે SRP જવાનો મોટી સંખ્યામાં યોગ કરવા જોડાયા

અટલ સમાચાર, મહેસાણા

વિશ્વ યોગ દિવસને લઇ સમગ્ર જીલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. મહેસાણાના એસઆરપી જવાનો પણ ખુબ જ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

વિશ્વ યોગ દિવસ: મહેસાણા ખાતે SRP જવાનો મોટી સંખ્યામાં યોગ કરવા જોડાયા

યોગ એ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન છે. આ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ૨૧ જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા મળી છે. સમગ્ર વિશ્વમાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. મહેસાણા જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. મહેસાણા જિલ્લામાં ૧૪૮૧ જેટલા સ્થળોએ ૧૫૮૩ માસ્ટર ટ્રેનરો સાથે જિલ્લામાં ૫,૫૦,૦૦૦ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા.