વિશ્વ યોગ દિવસ: અંબાજી ચાચર ચોક અને નડાબેટ બોર્ડરે જવાનોએ યોગ કર્યા

અટલ સમાચાર, પાલનપુર વિશ્વ યોગ દિવસને લઇ પ્રસિધ્ધ તીર્થસ્થાન અંબાજી મંદિરના ચાચર ચોકમાં અને ગબ્બર પર્વત ઉપર તથા ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સીમાઓની રક્ષા કરતા બી.એસ.એફ.ના જવાનોએ યોગ કર્યા હતાં. આ ઉપરાંત ઘણી સામાજિક સંસ્થાઓ પણ યોગાભ્યાસ કાર્યક્રમમાં જોડાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યોગને સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે.
 
વિશ્વ યોગ દિવસ: અંબાજી ચાચર ચોક અને નડાબેટ બોર્ડરે જવાનોએ યોગ કર્યા

અટલ સમાચાર, પાલનપુર

વિશ્વ યોગ દિવસ: અંબાજી ચાચર ચોક અને નડાબેટ બોર્ડરે જવાનોએ યોગ કર્યા

વિશ્વ યોગ દિવસને લઇ પ્રસિધ્ધ તીર્થસ્થાન અંબાજી મંદિરના ચાચર ચોકમાં અને ગબ્બર પર્વત ઉપર તથા ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સીમાઓની રક્ષા કરતા બી.એસ.એફ.ના જવાનોએ યોગ કર્યા હતાં. આ ઉપરાંત ઘણી સામાજિક સંસ્થાઓ પણ યોગાભ્યાસ કાર્યક્રમમાં જોડાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યોગને સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે.