ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળામાં ગરમ સ્વેટરનુ વિતરણ
અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાની કંડા પ્રાથમિક શાળામાં ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અનિલ જાની (મેનેજીંગ ટ્રસ્ટી) અને બીઆરસી કે.એન.જોષી ખાસ હાજર રહયા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ખુશ-ખુશાલ જોવા મલ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, શાળા પરિવારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા ઉપાડી સેવાનું ભાથુ બાંધનાર મહાનુભાવો પ્રત્યે સહાનુભૂતિ દાખવી આભાર વ્યક્ત કર્યો હતો.
Dec 27, 2018, 15:48 IST

અટલ સમાચાર, ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા તાલુકાની કંડા પ્રાથમિક શાળામાં ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અનિલ જાની (મેનેજીંગ ટ્રસ્ટી) અને બીઆરસી કે.એન.જોષી ખાસ હાજર રહયા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ખુશ-ખુશાલ જોવા મલ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, શાળા પરિવારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા ઉપાડી સેવાનું ભાથુ બાંધનાર મહાનુભાવો પ્રત્યે સહાનુભૂતિ દાખવી આભાર વ્યક્ત કર્યો હતો.