આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

આજે રાજનીતિનું સ્તર એટલી હદે નીચુ થઈ ગયું છે કે, લોકો દેશ માટે નહેરૂએ આપેલા યોગદાનને સાવ ભૂલી ગયા છે.

 

 

રાજીવ ગાંધી અને અન્ય પ્રધાનમંત્રીઓએ પણ દેશને એક બનાવવા માટે પોતાની આખી જિંદગીનો સમય આપી દીધો. જો આપણે આજે અહીં બેઠા છીએ તો, તેમના કારણથી જ બેઠા છીએ’.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અબ્દુલ્લાએ કહ્યું કે, પરંતુ ‘આજે શું થઈ રહ્યું છે. મારી માને ગાળ આપવામાં આવે છે, મારા બાપને ગાળો આપવામાં આવી રહી છે. શું આ પ્રધાનમંત્રીનું સ્તર છે’. મે ક્યારે પણ પોતાની વાતમાં પોતાના માતા-પિતાનો ઉપયોગ નથી કર્યો. આ દેશના પ્રધાનમંત્રી હોવાના કારણે તેમણે ખુબ વિચારીને બોલવું જોઈએ.

25 Sep 2020, 1:14 AM (GMT)

COVID-19 Global Stats

32,464,302 Total Cases
988,593 Death Cases
23,959,498 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code