જ્હાનવી કપૂરના ફેને બનાવ્યું જ્હાનવીના નામનું ટેટૂ

અટલ સમાચાર,ડેસ્ક બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર પોતાના સ્ટાઈલિશ લુક અને બેસ્ટ ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેનો જીમ લુક પણ હંમેશા ચર્ચામાં રહે છે. સોમવારે જીમ આઉટિંગ દરમિયાન જ્હાનવી કપૂર ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. જોકે તે આ લુકમાં ખૂબ જ સ્ટાલિંગ જોવા મળી રહી હતી. જોકે જીમ બાદ જ્હાનવીની મુલાકાત
 
જ્હાનવી કપૂરના ફેને બનાવ્યું જ્હાનવીના નામનું ટેટૂ

અટલ સમાચાર,ડેસ્ક

બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર પોતાના સ્ટાઈલિશ લુક અને બેસ્ટ ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેનો જીમ લુક પણ હંમેશા ચર્ચામાં રહે છે. સોમવારે જીમ આઉટિંગ દરમિયાન જ્હાનવી કપૂર ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. જોકે તે આ લુકમાં ખૂબ જ સ્ટાલિંગ જોવા મળી રહી હતી. જોકે જીમ બાદ જ્હાનવીની મુલાકાત બીજા એક ફેન સાથે થઇ, તે જ્હાનવી કપૂરના જોતા જ ખૂદને રોકી ના શક્યો. તેણે એક્ટ્રેસને કહ્યુ,” પ્લીસ, પ્લીસ, પ્લીસ, એક ફોટો. હું તમારી ખૂબ મોટી ફેન છું ” અને જ્હાનવી ફેનને પોજ આપતા પહેલા જ જ્હાનવીને તેની પીઠ પર ટેટૂ નજર આવ્યુ અને જે જોઇ જ્હાનવી ખુબ જ ઉત્સાહિત થઇ હતી. જ્હાનવીના વર્ક અંગે વાત કરવામાં આવે તો જ્હાનવી ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મમાં ”તખ્ત”માં નજર આવશે. આ ફિલ્મમાં અનુલ કપૂર, રણવીર સિંહ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ ખાસ ભૂમિકામા છે.