આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

ગાંધીનગર

ગુજરાતમાં 2017ની ચૂંટણી બાદ રૂપાણી સરકાર 26 ડીસેમ્બર 2018ના રોજ શાસનનું એક વર્ષ પુરુ કરી રહી છે. તેની એક સપ્તાહ લાંબી ઉજવણી કરવામાં આવશે. ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉજવણી તા.25 થી 31 ડીસેમ્બર સુધી ચાલશે. આ માટેના કાર્યક્રમો નિશ્ર્ચિત કરવા અને આયોજન ગોઠવવા રાજયના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષપદ હેઠળ કમીટીની રચના કરવામાં આવી છે.જેમાં મહેસુલ મંત્રી  કૌશીક પટેલ , વન પર્યાવરણ મંત્રી  ગણપત વસાવા,  ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સભ્ય તરીકે રહેશે. આ ઉપરાંત રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંઘ, અશ્ર્વિનીકુમાર (મુખ્યમંત્રીના સચિવ) અને માહિતી પ્રસારણ મંત્રાલયનો હવાલો પણ તેમની પાસે છે. તેઓને રાજય સરકારની સિદ્ધિઓની એક યાદી તૈયાર કરવા જણાવાયુ છે અને તા.26ના એક મુખ્ય આયોજન થશે. આ ઉપરાંત તમામ જીલ્લા મહાનગર સ્તરે પણ આ આયોજન કરવામાં આવશે

 

28 Oct 2020, 7:56 AM (GMT)

COVID-19 Global Stats

44,280,747 Total Cases
1,172,032 Death Cases
32,466,220 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code