બેચરાજીના રાંતેજ ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
અટલ સમાચાર,બેચરાજી બેચરાજીના રાંતેજના અનુપમ પ્રાથમિક શાળામાં 70 મા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમાં બેચરાજી મામલતદાર ડોડીયા, ટીડીઓ, નાયબ ટીડીઓ જે.બી.ઠાકોર, નાયબ મામલતદાર માનસંગભાઇ ચૌધરી, પ્રકાશગીરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ પટેલ, બી.આર.સી હર્ષદભાઈ પ્રજાપતિ, આસજોલ સી.આર.સી કાનજીભાઇ દેસાઇ,તાલુકા પંચાયત બેચરાજી તથા મામલતદાર કચેરી બેચરાજીના કર્મચારીઓ તથા રાંતેજ ગ્રામ પંચાયતના સરપંચ ગેમરભાઈ
Jan 28, 2019, 12:20 IST

અટલ સમાચાર,બેચરાજી
બેચરાજીના રાંતેજના અનુપમ પ્રાથમિક શાળામાં 70 મા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમાં બેચરાજી મામલતદાર ડોડીયા, ટીડીઓ, નાયબ ટીડીઓ જે.બી.ઠાકોર, નાયબ મામલતદાર માનસંગભાઇ ચૌધરી, પ્રકાશગીરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ પટેલ, બી.આર.સી હર્ષદભાઈ પ્રજાપતિ, આસજોલ સી.આર.સી કાનજીભાઇ દેસાઇ,તાલુકા પંચાયત બેચરાજી તથા મામલતદાર કચેરી બેચરાજીના કર્મચારીઓ તથા રાંતેજ ગ્રામ પંચાયતના સરપંચ ગેમરભાઈ દેસાઈ સહિત તલાટી સાથે સદસ્યો ઉપસ્થિત રહયા હતા. આ સાથે રાંતેજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના શિક્ષકઓ તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. આ પ્રસંગે શાળાના બાળકોએ સાસ્કૃતીક કાર્યક્રમો રજુ કર્યા હતા.