આ સમૂહ લગ્નમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની માતાપિતા વગરની 281 દીકરીઓના ધામધૂમથી લગ્ન થયા હતાં. (ચિરાગ ત્રિવેદી)

આયોજક પરિવાર દ્વારા કન્યાઓને જીવન જરૂરિયાતની ગૃહઉપયોગી અનેક ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાઇ છે. તે ઉપરાંત સરકારી યોજનાઓ જેવી કે સપ્તપદીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરાના લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે
અહીંયા મેગા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં 1000 બોટલ રક્તનો ટાર્ગેટ પુરો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code