મર્જરના વિરોધમાં સરકારી બેંકો બંધ : આર્થિક વ્યવહાર ખોટવાતા નાગરિકો પરેશાન
અટલ સમાચાર,ડેસ્ક બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરને લઈને સરકારી બેંક કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આજરોજ દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. જે અંતર્ગત શહેરના પરાબજારની બેક ઓફ ઇન્ડિયા ખાતે બેંકના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને સરકારની નિતી-રીતિ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
                                          Dec 26, 2018, 14:36 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,ડેસ્ક
બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરને લઈને સરકારી બેંક કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આજરોજ દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. જે અંતર્ગત શહેરના પરાબજારની બેક ઓફ ઇન્ડિયા ખાતે બેંકના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને સરકારની નિતી-રીતિ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

