હતાવાડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ
હતાવાડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ

વડગામ તાલુકાના હતાવાડા ગામે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળાનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ. જેમા જલોતરા પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડૉ.નિમિકા પટેલ તથા હતાવાડા દુધમંડળી ચેરમેન આદમભાઇ નોંદોલીયા ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહકાર પુરો પાડયો હતો.