આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર 
મંગળવારના રોજ બપોરે ભાભર તાલુકાના નેસડા ગામનો યુવાન ઠાકોર બળવંતજી ભારાજી ભાભર હાઈવે ઉપર હોટલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દિયોદર અમદાવાદ એસટી બસના ચાલકે ગફ્લત ભરી ડ્રાઈવિંગ કરતા યુવાનને અડફેટમાં લેતા યુવાન રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલીક ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયો હતો. યુવાનની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કરવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે તાત્કાલીક દોડી જઈ ટ્રાફિકસ ખુલ્લો કરીને એસટી બસના ડ્રાઈવર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

01 Oct 2020, 3:02 AM (GMT)

COVID-19 Global Stats

34,236,104 Total Cases
1,019,956 Death Cases
25,479,381 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code