આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં 10 કરોડનો ખર્ચ છતાં પણ સુવિધાઓના નામે મીંડુ

એક્સો પચાસ બેડ ધરાવતું હોસ્પિટલ પણ સ્ટાફની અછત ક્લાસ વન ની 14/પૈંકી આઠ જગ્યા ખાલી છે ક્લાસ 2 પૈંકી નવ જગ્યા પૈકી ત્રણ જગ્યા ખાલી છે.

સાધનોની અછત ને લઇને કોઇ કામગીરી કરવામાં આવતી નથી એજ હાલત ઓર્થોપેડીકની  છે.2016 થી આજ દિવસ સુધી મહેકમ ભરેલું નથીં અને સાધનો હોસ્પિટલના લોકાર્પણ થી આજરોજ સુધી વસાવવામાં આવ્યાં નથીં. તો 3/8/2017 થી આજરોજ સુધી એનેસ્થેટીસ્ટ વર્ગ 1ની જગ્યા ખાલી છે. જે હાલમાં બહારથી બોલાવવામાં આવે છે જેની ફી 1500થી2000 જેટલી પ્રાઇવેટ ડોકટર લેઇ રહ્યા છે . સત્વરે અહીંની હોસ્પિટલમા સાધન પુરાં પાડવામાં આવે અને પુરતો સ્ટાફ મુકવા જનતાની માગ ઉઠવા પામી છે

01 Oct 2020, 11:58 AM (GMT)

COVID-19 Global Stats

34,205,913 Total Cases
1,019,605 Death Cases
25,459,205 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code