સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી રૂા.1000ની નવી નોટ
અટલ સમાચાર,ડેસ્ક ભારતમાં ગત 8 નવેમ્બર – 2016 ના રોજ વડાપ્રધાન મોદીએ રૂા.500 અને રૂા.1000ના દરની નોટ બંધ કર્યા બાદ રૂા.500ના દરની નવી નોટો ચલણમાં આવી ગઈ હતી. હવે ફરી રૂા.1000ના દરની નોટ પણ ચલણમાં મુકવાની તૈયારી થઈ ગઈ છે અને સોશ્યિલ મીડિયામાં રૂા.1000ના દરની નવી નોટોનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.
Jan 22, 2019, 12:59 IST

અટલ સમાચાર,ડેસ્ક
ભારતમાં ગત 8 નવેમ્બર – 2016 ના રોજ વડાપ્રધાન મોદીએ રૂા.500 અને રૂા.1000ના દરની નોટ બંધ કર્યા બાદ રૂા.500ના દરની નવી નોટો ચલણમાં આવી ગઈ હતી.
હવે ફરી રૂા.1000ના દરની નોટ પણ ચલણમાં મુકવાની તૈયારી થઈ ગઈ છે અને સોશ્યિલ મીડિયામાં રૂા.1000ના દરની નવી નોટોનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.