DDOના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ

વડગામ તાલુકાના વણસોલ ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન અંતર્ગત ગ્રામ સભા યોજાઇ હતી. જેમા વણસોલ તલાટી પિંકીબેન મોર દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ ની માહિતી આપી હતી. ગ્રામસભામાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સભામાં આવનાર તમામને ગ્રામપંચાયત સરપંચ ભીખનખાન ઘાસુરા
 
DDOના અધ્યક્ષસ્થાને  ગ્રામસભા યોજાઈ
  1. વડગામ તાલુકાના વણસોલ ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન અંતર્ગત ગ્રામ સભા યોજાઇ હતી. જેમા વણસોલ તલાટી પિંકીબેન મોર દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ ની માહિતી આપી હતી. ગ્રામસભામાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સભામાં આવનાર તમામને ગ્રામપંચાયત સરપંચ ભીખનખાન ઘાસુરા દ્વારા
DDOના અધ્યક્ષસ્થાને  ગ્રામસભા યોજાઈ
Photo

આવકાર્યા હતા.