આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિ નગર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ  દાંતીવાડામાં 19મો ઓલ ઇન્ડિયા ઇન્ટર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ યુથ ફેસ્ટિવલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. પાંચ દિવસીય એગ્રી ફેસ્ટિવલમાં ગુજરાત એગ્રીકલ્ચર, ફામર્સ વેલ્ફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી સંજય પ્રસાદ અને ગુજરાતની તમામ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી ખેતી ઉપયોગી જાણકારી અને માર્ગદર્સન આપ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code