ધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક નવા બનાવો સામે આવી રહ્યા છે. જાણે કે 2020 નું વર્ષ કઇ અપશુકનિયાળ હોય તેવું સામે આવ્યુ છે. આ સાથે સૌરાષ્ટ્રના ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3 વાગ્યે 49 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિલોમીટર દુર નોંધાયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક નવા બનાવો સામે આવી રહ્યા છે. જાણે કે 2020 નું વર્ષ કઇ અપશુકનિયાળ હોય તેવું સામે આવ્યુ છે. આ સાથે સૌરાષ્ટ્રના ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3 વાગ્યે 49 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિલોમીટર દુર નોંધાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે બપોરે 3 વાગ્યે 49 મિનિટે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેંદ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દૂર બતાવવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા, જેતપર, ધોરાજી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક જ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ જિલ્લામાં પણ સોમવારે રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 1.2ની તીવ્રતા નોંધાઈ હતી. જૂનાગઢથી 16 કિમી દૂર કેંદ્ર બિંદુ નોંધાયું હતું. રાત્રે 3.41 વાગ્યે ભૂંકપનો આંચકો