મેઘરજઃ આઢોડિયા શાળામાં એનએસએસ દ્વારા 6 દિવસીય શિબિરનું આયોજન
અટલ સમાચાર, મહેસાણા અરવલ્લીના મેઘરજમાં આવેલ આઢોડિયા સરકારી શાળા ખાતે એન.એસ.એસ.ના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીમાં વ્યક્તિવિકાસ અને રાષ્ટ્ર વિકાસની પ્રવૃત્તિઓ, ગ્રામ સ્વરાજ માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 28 ફેબ્રુઆરીને ગુરુવારથી શરુ થયેલ કાર્યક્રમ 5 માર્ચ એમ 6 દિવસ ચાલશે. આ પ્રસંગે નિમંત્રક તરીકે આચાર્ય પ્રો.યુ.કે.ગાગુર્ડે, ર્ડા.નિતેશ એલ. ચૌધરી (પ્રોગ્રામ ઓફીસર-એનએસએસ),
Feb 28, 2019, 14:46 IST

અટલ સમાચાર, મહેસાણા
અરવલ્લીના મેઘરજમાં આવેલ આઢોડિયા સરકારી શાળા ખાતે એન.એસ.એસ.ના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીમાં વ્યક્તિવિકાસ અને રાષ્ટ્ર વિકાસની પ્રવૃત્તિઓ, ગ્રામ સ્વરાજ માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 28 ફેબ્રુઆરીને ગુરુવારથી શરુ થયેલ કાર્યક્રમ 5 માર્ચ એમ 6 દિવસ ચાલશે. આ પ્રસંગે નિમંત્રક તરીકે આચાર્ય પ્રો.યુ.કે.ગાગુર્ડે, ર્ડા.નિતેશ એલ. ચૌધરી (પ્રોગ્રામ ઓફીસર-એનએસએસ), પ્રા.વર્ષાબેન રોહિત (સહાયક પ્રોગ્રામ ઓફીસર-એનએસએસ) હાજર રહ્યા હતા.