આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

OBC/SC/ST એકતા મંચ ઘ્વારા આતંકવાદી હુમલાને વખોડી કાઢી દેખાવો કરાયા

ગુરૂવારે પુલવામામાં થયેલ આંતકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે OBC/SC/ST એકતા મંચના કાર્યકરો અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે શુક્રવારે સવારે ૧૦ વાગે ભેગા થયા હતા.

OBC/SC/ST એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડની અધ્યક્ષતામાં કાર્યકરોએ આત્મઘાતી આંતકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.

આ સાથે OBC/SC/ST એકતા મંચના કાર્યકરો ધ્વારા પાકિસ્તાન મુર્દાબાદના ઉગ્ર નારા સાથે પાકિસ્તાન અને આંતકવાદીઓના પુતળા દહન કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો.

20 Sep 2020, 10:36 AM (GMT)

COVID-19 Global Stats

31,020,220 Total Cases
962,007 Death Cases
22,621,124 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code