આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ

ભારતીય વાયુ સેનાના જાંબાજ વીંગ કમાન્ડર અભિનંદન પાકીસ્તાને શુકવારે પરત આવતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. જેને લઇ ઠેર-ઠેર અભિનંદનના આગમનને લઇ ઉજવણી કરાઇ હતી.
બનાસકાંઠા જીલ્લામાં કાંકરેજ તાલુકાના થરા ખાતે વેપારીઓએ ભેગા મળી વિંગ કમાન્ડર અભિનંદનજી વાપરસી પર સરઘસ નિકાળી ઉજવણી કરી હતી. કાંકરેજના થરા ખાતે અમીધારા શોપિંગ સેન્ટરના વેપારીઓએ ભેગા મળી ડી.જે.ના તાલે તેમજ હાથમાં ભારતનો ઝંડો લઇને તેમજ ફટાકડા ફોડીને થરાની બજારમાં વિજય સરઘસ નિકાળવામાં આવ્યુ હતુ. તેમજ ભારત માતાની જયના નારા લગાવ્યા હતા.

 

કાંકરેજ ના વહેપારી મથક થરા માં આવેલ અમીધારા શોપિંગ ના વહેપારી ઓ ભેગા મળીને ડીજે ના તાલે તેમજ હાથ માં ભારત નો જંડૉ લઈને તેમજ ફટાકડા ફોડીને થરા ની બજાર માં વિજય સરઘસ ઘાઢવા માં આવ્યું હતું તેમજ ભારત માતાકી જય ના નારા લાગ્યા હતા..

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code