મહીસાગર અને રાજકોટથી બે લાંચિયા કર્મચારી એસીબીએ ઝડપી પાડ્યા

અટલ સમાચાર, મહેસાણા એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી:- એક જાગૃત નાગરિક આરોપી:- શ્રી મહેન્દ્રકુમાર ભગવાનભાઇ પ્રજાપતિ, ઉ.વ.૨૯, હોદો:- જુનીયર નિરીક્ષક, વર્ગ-૩, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી, તોલમાપ ખાતું, ભાવનગરનો ઉતારો, રાજકોટ લાંચની સ્વીકારેલ રકમ:- રૂા.૩૦,૦૦૦/- તા.૧૦/૦૧/૨૦૧૯ સ્થળ:- કોલેજ વાડી શેરી નં.૩,ફરીયાદીની દુકાને રાજકોટ, ટુક વિગત:- આ કામના ફરીયાદી કાનુની માપ વિજ્ઞાન (તોલમાપ) ખાતા દ્રારા વજન
 
મહીસાગર અને રાજકોટથી બે લાંચિયા કર્મચારી એસીબીએ ઝડપી પાડ્યા

અટલ સમાચાર, મહેસાણા

એ.સી.બી.સફળ ટ્રેપ

ફરીયાદી:-
એક જાગૃત નાગરિક

આરોપી:-
શ્રી મહેન્દ્રકુમાર ભગવાનભાઇ પ્રજાપતિ,
ઉ.વ.૨૯,
હોદો:- જુનીયર નિરીક્ષક, વર્ગ-૩,
કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી, તોલમાપ ખાતું, ભાવનગરનો ઉતારો, રાજકોટ

લાંચની સ્વીકારેલ રકમ:-

રૂા.૩૦,૦૦૦/-

તા.૧૦/૦૧/૨૦૧૯

સ્થળ:-
કોલેજ વાડી
શેરી નં.૩,ફરીયાદીની દુકાને રાજકોટ,

ટુક વિગત:-
આ કામના ફરીયાદી કાનુની માપ વિજ્ઞાન (તોલમાપ) ખાતા દ્રારા વજન કાંટાઓ તથા વે બ્રીજ રિપેરીંગ કરવાના લાયસન્સી હોય તેઓ દ્રારા ચેક કરવામાં આવેલ વજન કાંટાઓના કમીશનના રૂા.૩૦,૦૦૦/- આરોપી લાંચ પેટે માંગતા હોય જે આપવા માટે આરોપી દ્વારા રૂબરૂમાં તથા ફોન દ્રારા માંગણી કરવામાં આવતા જે લાંચ ફરીયાદીએ આરોપીને આપવી ન હોય જેથી એ.સી.બી. મા ફરીયાદ આપતા એસીબી એ આજરોજ લાંચનું છટકુ ગોઠવતા આરોપી ફરીયાદીની દુકાને જઇ લાંચની માંગણી કરી સ્વીકારી ગુન્હો કરેલ છે.

ટ્રેપીંગ અધિકારી :- સી.જે.સુરેજા,
પો.ઈન્સ,
એ.સી.બી.રાજકોટ શહેર તથા એ.સી.બી.પો.સ્ટે. રાજકોટ શહેર તથા ગ્રામ્ય ની ટીમ

સુપરવિઝન અધિકારી:-
એચ.પી.દોશી
મદદનીશનિયામક,
એ.સી.બી.રાજકોટ એકમ.રાજકોટ

-:: એ.સી.બી. સફળ ટ્રેપ ::-

ફરીયાદી :-
એક જાગૃત નાગરીક

આરોપી :-
વિપુલભાઈ રમણલાલ પ્રજાપતિ
વર્ગ-૩,
આચાર્ય
મંદિર ફળીયા વર્ગ પ્રાથમિક શાળા, દેવધા તા.ગરબાડા જી.દાહોદ

રહે. અશ્વમેઘ સોસાયટી દાહોદ

મુળ રહે. ગામ- હિરાપુર તા- સંતરામપુર જી-મહિસાગર

લાંચની સ્વિકારેલ રકમ :-
રૂ.૨૦,૦૦૦/-

વિગત :-

આ કામના ફરીયાદીને સર્વ શિક્ષા અભિયાન યોજના અંતર્ગત ચાર માસ માટે સિઝનલ હોસ્ટેલ શરૂ કરવા માટે અભિપ્રાય આપવા આ કામ ના આરોપી એ રૂપિયા ૨૦,૦૦૦/- લાચ પેટે માગેલ,જે ફરીયાદીએ લાંચ આપવી ન હોય ફરીયાદી એ એસીબી મા ફરીયાદ કરતા જે આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા મા આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.૨૦,૦૦૦/-ની લાંચની રકમ માંગી, સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપ :- તા.૧૦/૦૧/ર૦૧૯,

સ્થળ.:- દેવધાગામ પ્રા. શાળામાં

ટ્રેપ કરનાર અધિકારી :- એ.કે. વાઘેલા, પો.ઇ.,

દાહોદ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.

સુપર વિઝન અધિકારી :-
એન.પી. ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.